¡Sorpréndeme!

ગુજરાતના 224 તાલુકાઓમાં મેઘો મૂશળધાર| નદીઓ ગાંડીતૂર, ડેમ છલકાયા

2022-08-16 1 Dailymotion

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે મેઘરાજાએ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી હતી. ગુજરાતના 224 તાલુકાઓમાં મૂશળધાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે, તો અનેક ડેમો છલકાયા છે.